ઈતિહાસ

વિકાસની કેડી પર સતત આગેકૂચ

  • ૧૯૫૯

    ત્રાલસા ગામમાં શ્રી ત્રાલસા વિભાગ વિદ્યામંદિર , ત્રાલસા માધ્યમિક શાળા ની ઇ.સ. ૧૯૫૯માં શરૂઆત.

  • ૧૯૮૬

    શ્રી ત્રાલસા વિભાગ કેરવણી મંડળ દ્વારા શ્રી ઝવેરભાઈ જેસંગભાઈ પટેલ સાર્વજનિક વિદ્યામંદિર, ત્રાલસા નમાભિમાન ઇ.સ. ૧૯૮૬ માં થયું.

  • ૨૦૦૫

    શ્રીમતી એમ.ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિર (પ્રાથમિક વિભાગ, નોન-ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ) ધોરણ ૫ થી ૭ વર્ષ ૨૦૦૫ માં શરૂ થયું.

  • ૨૦૦૬

    શ્રીમતી એમ.ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિર (પ્રાથમિક વિભાગ, નોન-ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ) ધોરણ ૧ થી ૪ વર્ષ ૨૦૦૬ માં શરૂ થયું.

  • ૨૦૦૭

    શ્રી ઝ.જે પટેલ સાર્વજનિક વિદ્યામંદિર, ધોરણ ૮ નો બીજો વર્ગ (ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ) જૂન ૨૦૦૭ થી શરૂ.

  • ૨૦૦૮

    શ્રી ઝ.જે પટેલ સાર્વજનિક વિદ્યામંદિર, ધોરણ 9 નો બીજો વર્ગ (ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ) જૂન ૨૦૦૮ થી શરૂ.

  • ૨૦૦૯

    ધોરણ ૧ થી ૭ બીજો વર્ગ (પ્રાથમિક વિભાગ, નોન-ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ) જૂન ૨૦૦૯ થી શરૂ.

  • ૨૦૧૦

    શ્રી ઝ.જે પટેલ સાર્વજનિક વિદ્યામંદિર, ધોરણ 10 નો બીજો વર્ગ (ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ) જૂન ૨૦૧૦ થી શરૂ.

  • ૨૦૧૧

    ધોરણ ૮ નો બીજો વર્ગ (પ્રાથમિક વિભાગ, નોન-ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ) જૂન ૨૦૧૧ થી શરૂ.

  • ૨૦૧૨

    શ્રી ઝ.જે પટેલ સાર્વજનિક વિદ્યામંદિર, ત્રાલસા માં S.S.C ની પરીક્ષા કેન્દ્ર માર્ચ ૨૦૧૨ થી શરૂ.

    શ્રીમતી એમ.ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિર, (ઉ.માં.વિભાગ,નોન ગ્રાન્ટેડ, ગુજરાતી માધ્યમ) માં ધોરણ ૧૧ સામન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ જૂન ૨૦૧૨ થી શરૂ.

  • ૨૦૧૩

    શ્રી ઝ.જે પટેલ સાર્વજનિક વિદ્યામંદિર, (ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ) ધોરણ ૯ થી ૧૨ ના સળંગ એકમમાં ધોરણ ૧૧ સામન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ જૂન ૨૦૧૩ થી શરૂ.

  • ૨૦૧૪

    શ્રીમતી એમ.ઝેડ. પટેલ સરસ્વતી વિદ્યામંદિર, (પ્રાથમિક વિભાગ,નોન ગ્રાન્ટેડ, અંગ્રેજી માધ્યમ) માં ધોરણ ૧ થી ૫ વર્ષ ૨૦૧૪ માં શરૂ.